સેન્ટ પૉલ્સ ગુજરાતી માધ્યમ શાળા - શૈક્ષણિક વિભાગ

જિજ્ઞાસાનું સંવર્ધન · જ્ઞાન · શ્રેષ્ઠતા

શૈક્ષણિક શ્રેષ્ઠતા

સેન્ટ પૉલ્સ ગુજરાતી માધ્યમ શાળામાં અમે નર્સરીથી ધોરણ 10 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીએ છીએ અને વિદ્યાર્થીઓની સમગ્ર શૈક્ષણિક યાત્રામાં તેમને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. અમારો મુખ્ય હેતુ મજબૂત શૈક્ષણિક પાયો તૈયાર કરવાનો અને વિદ્યાર્થીઓમાં શીખવા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો છે. 

ધોરણો અને અભ્યાસક્રમ

સેન્ટ પૉલ્સ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરીથી ધોરણ 10 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પ્રારંભિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ સુધી સતત અને સુવ્યવસ્થિત શૈક્ષણિક યાત્રા પ્રદાન કરે છે.

પરીક્ષા સમયપત્રક

01
પ્રથમ સત્રની પરીક્ષા

ઓક્ટોબર ૨૦૨૬

02
દ્વિતીય સત્રની પરીક્ષા

જાન્યુઆરી ૨૦૨૭

03
વાર્ષિક પરીક્ષા

એપ્રિલ ૨૦૨૭

04
ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષા

વૈકલ્પિક વિષય — ફેબ્રુઆરી ૨૦૨૭
મુખ્ય વિષયો — માર્ચ ૨૦૨૭

શાળાનો સમય

કે.જી. વિભાગ

બપોરે 12:30-4:30 થી સાંજે ૪:૩૦ સુધી

(શનિવારે રજા)

ધોરણ ૧ થી ૧૦

સોમ થી શુક્ર:

બપોરે 12:30 થી સાંજે 5:40 સુધી

શનિવાર

સવારે 7:10 થી 10:30 સુધી

કાર્યાલય અને મુલાકાતનો સમય

કાર્યાલયનો સમય

સોમ થી શુક્ર: બપોરે ૧૨:૦૦ થી સાંજે ૪:૦૦ સુધી
શનિવાર: સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ સુધી

મુલાકાતનો સમય

આચાર્ય:

સોમ થી શુક્ર: બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦ સુધી
શિક્ષક:

મહિનાની આખર તારીખે: સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી

ફી ભરવાનો સમય

સોમ થી શુક્ર: બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ સુધી

શનિવાર: સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ સુધી

 

સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ

અમારી શાળામાં નીચેની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે:

શાળા સંસદ

ઇન્ટરેક્ટ ક્લબ

વિજ્ઞાન મંડળ

રમતગમત

હાઉસ પદ્ધતિ

ખેલ મહાકુંભ

નિબંધ લેખન સ્પર્ધા

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી

નૃત્ય અને સંગીત સ્પર્ધા

3 ભાષામાં વાદવિવાદ સ્પર્ધા

કમ્પ્યુટર વર્ગો

ક્વોલિટી સર્કલ ફોરમ

કેમલિન ચિત્રકલા સ્પર્ધા

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટેની રજાઓ

ક્રમ નંબરતારીખદિવસરજા / વર્ણનદિવસોની સંખ્યા
126 જૂન 2026શુક્રવારમોહરમ1
215 ઑગસ્ટ 2026શનિવારસ્વાતંત્ર્ય દિવસ1
326 ઑગસ્ટ 2026બુધવારઈદ-એ-મિલાદ1
428 ઑગસ્ટ 2026શુક્રવારરક્ષાબંધન1
504 સપ્ટેમ્બર 2026શુક્રવારજન્માષ્ટમી1
615 સપ્ટેમ્બર 2026મંગળવારગણેશ ચતુર્થી / સંવત્સરી1
702 ઑક્ટોબર 2026શુક્રવારગાંધી જયંતિ1
820 ઑક્ટોબર 2026મંગળવારદશેરા1
931 ઑક્ટોબર 2026શનિવારસરદાર પટેલ જયંતિ1
1005 નવેમ્બર 2026 – 25 નવેમ્બર 2026ગુરુવાર – બુધવારદિવાળી વેકેશન21
1124 ડિસેમ્બર 2026 – 27 ડિસેમ્બર 2026ગુરુવાર – રવિવારનાતાલની રજાઓ3
1214 જાન્યુઆરી 2027ગુરુવારઉત્તરાયણ1
1326 જાન્યુઆરી 2027મંગળવારપ્રજાસત્તાક દિવસ1
1406 માર્ચ 2027શનિવારમહાશિવરાત્રી1
1510 માર્ચ 2027બુધવારરમઝાન ઈદ1
1622 માર્ચ 2027સોમવારધુળેટી1
1726 માર્ચ 2027શુક્રવારગુડ ફ્રાઇડે1
1814 એપ્રિલ 2027બુધવારડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ1
1915 એપ્રિલ 2027ગુરુવારરામનવમી1
2019 એપ્રિલ 2027સોમવારમહાવીર જયંતિ1
2103 મે 2027 – 06 જૂન 2027સોમવાર – રવિવારઉનાળુ વેકેશન35
22આચાર્યના હિસાબે3

તમારા બાળકના શિક્ષણમાં આગળનું પગલું ભરો

સેન્ટ પૉલ્સ ગુજરાતી માધ્યમ શાળા અને અમારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણો. પ્રવેશ અંગેની માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો.

સંપર્ક કરો
Scroll to Top